રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
અરવલ્લી14 મે, 2026| Super Admin

અરવલ્લી જિલ્લાના દેવની મોરી ડેમમાં બાઈક સાથે 3 યુવકો પડ્યા : શામળાજી 108 ટીમે એક યુવકનો જીવ બચાવ્યો

અરવલ્લી જિલ્લાના દેવની મોરી ડેમમાં બાઈક સાથે 3 યુવકો પડ્યા : શામળાજી 108 ટીમે એક યુવકનો જીવ બચાવ્યો

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલા દેવની મોરી ડેમમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ડેમ પાસે પસાર થઈ રહેલા ત્રણ યુવકો બાઈક સાથે અચાનક ઊંડા પાણીમાં ખાબક્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

દુર્ઘટનાની જાણ થતા જ શામળાજી 108ની ટીમ વીજળીક વેગે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીમાં ડૂબી રહેલા યુવકો પૈકી એક યુવકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. 108ના કર્મીઓએ તાત્કાલિક જીવનરક્ષક સારવાર (CPR) આપીને આ યુવકનો જીવ બચાવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, અન્ય યુવકો અંગેની શોધખોળ અને વધુ તપાસ હજુ ચાલુ છે.

સંબંધિત સમાચાર