વાવ પોલીસ મથકના પી.આઇ.એસ.એમવસાવા એ.એસ.આઇ.ભરતસિંહ રાજપૂત સહિત તમામ સ્ટાફ મિત્રો વાવ તાલુકાના બુકણા ગામના વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન મળેલ ચોક્સ બાતમીને લઈને બુકણા ગામે રહેતા હસમુખભાઈ ઉર્ફે હર્ષદકુમાર ચપકલાલ જયસ્વાલ (કલાલ) ના કબ્જા વાળા રહેણાંક વિસ્તારમાં પ્રોહ.ની રેડ કરી તપાસ હાથ ધરતાં 50 લીટરના 21 કાર્બામાંથી દેશી દારૂ ગાળવાનો વોશ મળી આવતાં વાવ પોલીસે મુદામાલ કબજે લઈ આરોપીની અટકાયત કરી જેના વિરુદ્ધ પ્રોહ. એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે. જોકે ભાવનગરના લઠાકાંડ થયા બાદ પોલિસ વધુ સક્રિય બનતા સરહદી વાવ પંથકમાં દેશી વિદેશી દારૂના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલી ની સરાહનીય કામગીરીને લોકોમાંથી આવકાર મળી રહ્યો છે.
વાવના બુકણા ગામેથી દેશી દારૂ બનાવવાનો ૨૧ કાર્બા વોશ ઝડપાયો

ટેગ્સ:#Vav Tharad
સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદમાં વિકાસના દાવા પોપેટી: યાત્રાધામ ઢીમાની આંગણવાડીઓ ભાડાના મકાનમાં ધકેલાતા ગ્રામજનોમાં ભારે રોષ
1 દિવસ પહેલા
વાવ-થરાદવેજલપુર શાખા નહેરથી ભાભરના મેરા ગામે તળાવ જોડાણનું ખાતમુહૂર્ત: ૧.૨૬ કરોડના વિકાસ કાર્યોનો પ્રારંભ
2 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લાનો પ્રથમ સ્થાપના દિન: થરાદથી ઢીમા સુધી ભવ્ય સાયક્લોથોન યોજાઈ
3 દિવસ પહેલા
વાવ-થરાદવાવ તાલુકાના નાળોદરના ખેડૂતોની ચીમકી: સોલાર કંપનીએ જાહેર માર્ગ બંધ કરતા આંદોલનની તૈયારી
4 દિવસ પહેલા
