દાંતીવાડા તાલુકાના રાજકોટ ગામના ખેતરમાં ખુલ્લામાં શ્રાવણીયો તીનપત્તીનો જુગાર ખેલાતો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી. પી.આઈ કે.ડી બારોટે પોલીસ સ્ટાફના માણસો સાથે પહોંચી દરોડો પાડતા ઘટના સ્થળેથી એક જેગોલ અને આઠ ઇસમો રાજકોટ ગામના પોલીસના હાથે ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 13060 રોકડ તેમજ 9 મોબાઈલ જેની કિંમત 66,500 સહિત કુલ 79,560 નો મુદ્દામાલ ઝડપી પાડી તમામ આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..તીનપત્તીના જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓમાં એક આરોપી સરપંચ પુત્ર હોવાનું સામે આવ્યું છે.
દાંતીવાડા પોલીસે ખેતરમાં જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડ્યા

ટેગ્સ:#Crime#dantiwada#gambling#Illegal Activities#Cash Seizure#Police Raid#Mobile Phone Seizure#Sarpanch's Son#Teenpatti#Rajkot Village
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામમાં ચૂંટણીનો ગરમાવો : ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો, જિ.પં.માં 34 અને તા.પં.માં 101 ફોર્મ ભરાયા
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા વોર્ડ નં. ૯ માં ચૂંટણી બહિષ્કારનો સૂર : લોધાવાસ વિસ્તારમાં 'કામ નહીં તો વોટ નહીં' ના બેનરો લાગ્યા
3 દિવસ પહેલા
બનાસકાંઠાકોણ મારશે બાજી ? દાંતા તાલુકા પંચાયતની બેઠકો પર ત્રિપાંખિયો જંગ
4 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પંચાયત ચૂંટણીમાં મોટો ઉલટફેર : ૧૦ બેઠકોમાં સીમાંકન બદલાતા રાજકીય ગરમાવો વધ્યો
5 દિવસ પહેલા
