સાબરકાંઠા એલ.સી.બીએ બાતમી આધારે ગત રાત્રીના સમયે હિંમતનગરના કાંકરોલ ઓવરબ્રિજ નજીકથી ટ્રક મારફતે સફેદ પાઉડરની આડમાં લઈ જવાતા વિદેશી દારૂની કિં. રૂ. 37.57 લાખની 463 બોટલો મળી આવી હતી. જેને લઈને ટ્રક સહી...