રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ14 ઑક્ટોબર, 2025| Super Admin

પાટણની રીયા પ્રજાપતિએ ૧૦ મીટર એરપિસ્તોલ શુટીંગમાં નેશનલ કોમ્પીટીશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

પાટણની રીયા પ્રજાપતિએ ૧૦ મીટર એરપિસ્તોલ શુટીંગમાં નેશનલ કોમ્પીટીશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
ડી.જી.પી. વિકાસ સહાયના વરદ હસ્તે મધ્યસ્થ વેલ્ફેર ફંડમાંથી રૂ.૨ લાખની સ્કોલરશીપનો ચેક સુપ્રત કરી પ્રોત્સાહીત કરવામાં આવી પાટણ પ્રજાપતિ સમાજના અને હાલમાં વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં ASI તરીકે ફરજ બજાવતા પરેશભાઈ પ્રજાપતિની દિકરી રીયાએ તાજેતરમાં આયોજિત ૧૦ મીટર એર પિસ્તોલ શુટીંગ માં નેશનલ કોમ્પીટીશનમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં તેઓને ડી.જી.પી. વિકાસ સહાયના વરદ હસ્તે મધ્યસ્થ વેલ્ફેર ફંડમાંથી રૂ.૨ લાખની સ્કોલરશીપનો ચેક સુપ્રત કરી રીયા પ્રજાપતિને પ્રોત્સાહીત કરવામાં આવી હતી. રીયા પ્રજાપતિ હાલમાં NIFT દિલ્હી ખાતે ફેશન ટેકનોલોજીમાં માસ્ટર ડીગ્રી કરે છે. રીયા પ્રજાપતિને તેના પરિવાર સહિત સમગ્ર પ્રજાપતિ સમાજે અભિનંદન પાઠવી તેણીના ઉજજવળ ભવિષ્યની  શુભકામનાઓ વ્યકત કરી છે.      

સંબંધિત સમાચાર