Riya Prajapati

પાટણની રીયા પ્રજાપતિએ ૧૦ મીટર એરપિસ્તોલ શુટીંગમાં નેશનલ કોમ્પીટીશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

ડી.જી.પી. વિકાસ સહાયના વરદ હસ્તે મધ્યસ્થ વેલ્ફેર ફંડમાંથી રૂ.૨ લાખની સ્કોલરશીપનો ચેક સુપ્રત કરી પ્રોત્સાહીત કરવામાં આવી પાટણ પ્રજાપતિ સમાજના…