રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભિલોડા-વિજયનગર માર્ગ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: મામા-ભાણી સહિત ત્રણનાં કરુણ મોત

ભિલોડા-વિજયનગર માર્ગ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: મામા-ભાણી સહિત ત્રણનાં કરુણ મોત

ભિલોડા-વિજયનગર મુખ્ય માર્ગ પર સિલાસણ પાટિયા નજીક બે પૂરપાટ ઝડપે દોડતી બાઇકો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં મામા અને ભાણી સહિત ત્રણ લોકોનો સમાવેશ થાય છે, જેના કારણે બંને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર