રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 જાન્યુઆરી, 2025| Super Admin

પાલનપુરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

પાલનપુરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
સગીરાને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરનાર ગાંધીધામના આરોપીને 20 વર્ષની સજા અને 50000 નો દંડ: પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી ફોસલાવીને ગાંધીધામ ખાતે રહેતા હુસેન રહીમ અબ્બાસ ભાઈ મોવર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે અંગે સગીરાની માતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે અંગેનો કેસ પાલનપુરની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ દ્વારા આરોપી હુસેન મોવરને 20 વર્ષની સખત કેદની સજા અને 50000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં રહેતી સગીરાનું મામાનું ઘર ગાંધીધામ ખાતે હોઈ સગીરા અવારનવાર પોતાના મામાના ઘરે જતી હતી. જ્યાં તેનો સંપર્ક હુસેન મોવર નામના શખ્સ સાથે થયો હતો જોકે સમગ્ર બાબતે સગીરાની માતાને જાણ થતા સગીરાને પાલનપુર ખાતે લાવી હતી ત્યારબાદ ગત 10 ડિસેમ્બર 2022 ના આરોપી હુસેન મુવર આ સગીરાને પાલનપુર ખાતેથી ભગાડી ગયો હતો. જે સમગ્ર મામલે સગીરાની માતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી જે અંગેનો કેસ પાલનપુરની સ્પેશિયલ પોકસો કોર્ટમાં દાખલ થયો હતો. જેમાં સરકારી વકીલ જશુભાઈ પટેલની ધારદાર રજૂઆત અને સંયોગીક પુરાવાના આધારે પાલનપુરના સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ દ્વારા આજરોજ આરોપી હુસેન મોવરને 20 વર્ષની સખત કેદની સજા અને 50000 રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર