રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા તાલુકાના મુડેઠા ગામ દશેરાના દિવસે અશ્વોની હણહણાટીથી ગુજી ઉઠ્યું....!

ડીસા તાલુકાના મુડેઠા ગામ દશેરાના દિવસે અશ્વોની હણહણાટીથી ગુજી ઉઠ્યું....!

ડીસા તાલુકાના મુડેઠા ગામમાં મંગળવાર દશેરાના દિવસે અશ્વદોડની હરીફાઈ યોજાઈ હતી. ગામમાં બેસતા વર્ષના દિવસે પરંપરાગત અશ્વ દોડ યોજાય છે. જેની તૈયારીના ભાગરૂપે દશેરાના દિવસે અશ્વ સવારો એ પોતાના અશ્વને પાર્ટીની ટ્રેનીંગ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં અશ્વને દોડાવવામાં આવ્યા હતા. અને અશ્વ દોડ નિહાળવા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દર વર્ષે ભાઈ બીજના દિવસે રાઠોડ ભાઈઓ પેપળુ નકળંગ ધામ ખાતે બહેનને ચુંદડી ઓઢાડવા નો કોલ પૂરો કરી ને ભાઈ બીજના દિવસે તેની ખુશીમાં અશ્વ દોડની હરીફાઈ યોજવામાં આવે છે . જેમાં દૂર દૂરથી અશ્વ દોડ દેખવા માટે માનવ મહેરામણ ઊમટી પડે છે. જેના સંદર્ભે દશેરાના દિવસે મુડેઠા ગામે અશ્વ દોડ યોજાઈ હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર