રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરમાં શિક્ષણ સેતુ પ્રોજેક્ટ શરૂ: એસએમસી કીટનું લોકાર્પણ

હિંમતનગરમાં શિક્ષણ સેતુ પ્રોજેક્ટ શરૂ: એસએમસી કીટનું લોકાર્પણ

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને પારદર્શિતા વધારવા માટે હિંમતનગર ખાતે ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ખાસ કરીને ‘અમારી શાળા-અમારી જવાબદારી’ વિષયક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) માટે ઉપયોગી એવી SMC કીટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર