રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાજ્યસભાના ઉપાધ્યક્ષે પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા

રાજ્યસભાના ઉપાધ્યક્ષે પરિવાર સાથે મા અંબાના દર્શન કર્યા

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશજીએ આજે પોતાના પરિવાર સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે માઁ અંબાના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર પૂજા-અર્ચના અને આરતી કરી હતી.આ ધાર્મિક મુલાકાત દરમિયાન તેમણે દેશની સમૃદ્ધિ, શાંતિ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. હરિવંશજીના આગમન સમયે મંદિર પ્રશાસન અને સ્થાનિક અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર