રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચોરીના બે બાઈકો સાથે એક ઇસમને ઝડપી લેતી પાટણ SOG પોલીસ

ચોરીના બે બાઈકો સાથે એક ઇસમને ઝડપી લેતી પાટણ SOG પોલીસ

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે.નાયી પાટણનાઓ તરફથી મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે SOG પીઆઈ જે.જી.સોલંકીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમ ના માણસો બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક ઇસમ શંકાસ્પદ બાઇક (મો.સા.) લઇને પાટણ તરફ આવનાર છે બાતમી આધારે વોચ તપાસમાં રહેતા સંજયજી ઉર્ફે કાળીયો મંગાજી ઠાકોર ઉ.-૨૮ રહે છાપી તા. વડગામ જિ.બી.કે નામવાળા ઇસમ બાઇક સાથે મળી આવેલ તથા તેની પૂછપરછ કરતા સદરી ઇસમ સદર બાઇકના કોઇ સાધનીક કાગળો ન હોવાની હકિકત જણાવતો હોઇ વધુ તપાસ કરતા સદર મો.સા. ચોરી બાબતે ગઢ પો.સ્ટે. જિ. બી.કે ખાતે ઈ-એફ.આઇ.આર દાખલ થયેલ હોઇ તદ્ઉપરાંત તેની પાસે અન્ય એક ચોરીનુ બાઇક(મો.સા.) છે જે આધારે ઇસમને બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મળી આવેલ મુદ્દામાલ કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ બી ડીવીઝન પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર