માનવ સૂચકાંકોનાં માપદંડોને પૂર્ણ કરવામાં પાટણ જિલ્લો ઘણો પાછળ છે. જેને આગળ લાવવા માટે પાટણ શહેર અને જિલ્લાનાં લોકો, શિક્ષકો, વાલીઓએ પ્રયાસો કરવા જોઈએ અને તેઓ જ પાટણ જિલ્લાને આગળ લાવી શકશે.પાટણ જિલ્લાનાં કેટલાક તાલુકામાં કુપોષણ, શિક્ષણ, આરોગ્ય, દિકરા દિકરી વચ્ચેનાં ભેદભાવ સહિતનાં માપદંડો જળવાયા નથી તેમ જણાવ્યું હતું. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો એ પણ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. પાટણના શ્રી રામ પરિવાર ટ્રસ્ટનાં પૂરક શિક્ષણ વર્ગો નો લાભ લઈ ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થિનીઓનું કલેકટર સહિતનાં મહાનુભાવો હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત શ્રીરામ રહિમ પૂરક શિક્ષણનાં વર્ગોમાં ધો. ૧૨માં વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ માં અભ્યાસ કરી ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓના આ સન્માન સમારંભ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ધો.૧૦ અને ૧૨માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો પ્રવેશ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ,શેઠ એમ.એન.હાઈસ્કૂલના આચાર્ય ડો.ધનરાજભાઈ ઠકકર, કે.કે. ગલ્સૅ હાઈસ્કૂલના આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિ સહિત શ્રી રામ રહિમ સંસ્થાના યતીનભાઈ ગાંધી, પ્રવિણભાઈ સુખડીયા, હર્ષદભાઈ ખમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.માનવ સૂચકાંકોનાં માપદંડોને પૂર્ણ કરવામાં પાટણ જિલ્લો ઘણો પાછળ છે : જિલ્લા કલેકટર

પાટણના શ્રીરામ પરિવાર સંચાલિત શ્રી રામ રહિમ પૂરક શિક્ષણ વર્ગોનો લાભ લઈ સિધ્ધી મેળવનાર તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો
શ્રીરામ પરિવાર સંચાલિત શ્રી રામરહિમ પૂરક શિક્ષણના વર્ગોમાં ધોરણ ૧૨ માં વર્ષ ૨૦૨૩-૨૪ અને વર્ષ ૨૦૦૨૪-૨૫ માં અભ્યાસ કરી ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ અને વર્ષ ૨૦૨૫-૨૬ માં ધો.૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી ભાઈ- બહેનોનો પ્રવેશ કાર્યક્રમ સોમવારે પાટણ કલેકટર તુષાર ભટ્ટના મુખ્ય મહેમાન પદે શહેરની કે. કે.ગલ્સૅ હાઈસ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે આરોગ્ય, શિક્ષણ, પોષણક્ષમ આહાર સહિતનાં માનવ વિકાસનાં સૂચકાંકોમાં દક્ષિણ અને પૂર્વોત્તર રાજયોની દ્રષ્ટિએ ગુજરાત પાછળ છે. તેમાં ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં પાટણ જિલ્લો પાછળ છે.
માનવ સૂચકાંકોનાં માપદંડોને પૂર્ણ કરવામાં પાટણ જિલ્લો ઘણો પાછળ છે. જેને આગળ લાવવા માટે પાટણ શહેર અને જિલ્લાનાં લોકો, શિક્ષકો, વાલીઓએ પ્રયાસો કરવા જોઈએ અને તેઓ જ પાટણ જિલ્લાને આગળ લાવી શકશે.પાટણ જિલ્લાનાં કેટલાક તાલુકામાં કુપોષણ, શિક્ષણ, આરોગ્ય, દિકરા દિકરી વચ્ચેનાં ભેદભાવ સહિતનાં માપદંડો જળવાયા નથી તેમ જણાવ્યું હતું. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો એ પણ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. પાટણના શ્રી રામ પરિવાર ટ્રસ્ટનાં પૂરક શિક્ષણ વર્ગો નો લાભ લઈ ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થિનીઓનું કલેકટર સહિતનાં મહાનુભાવો હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત શ્રીરામ રહિમ પૂરક શિક્ષણનાં વર્ગોમાં ધો. ૧૨માં વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ માં અભ્યાસ કરી ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓના આ સન્માન સમારંભ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ધો.૧૦ અને ૧૨માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો પ્રવેશ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ,શેઠ એમ.એન.હાઈસ્કૂલના આચાર્ય ડો.ધનરાજભાઈ ઠકકર, કે.કે. ગલ્સૅ હાઈસ્કૂલના આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિ સહિત શ્રી રામ રહિમ સંસ્થાના યતીનભાઈ ગાંધી, પ્રવિણભાઈ સુખડીયા, હર્ષદભાઈ ખમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
માનવ સૂચકાંકોનાં માપદંડોને પૂર્ણ કરવામાં પાટણ જિલ્લો ઘણો પાછળ છે. જેને આગળ લાવવા માટે પાટણ શહેર અને જિલ્લાનાં લોકો, શિક્ષકો, વાલીઓએ પ્રયાસો કરવા જોઈએ અને તેઓ જ પાટણ જિલ્લાને આગળ લાવી શકશે.પાટણ જિલ્લાનાં કેટલાક તાલુકામાં કુપોષણ, શિક્ષણ, આરોગ્ય, દિકરા દિકરી વચ્ચેનાં ભેદભાવ સહિતનાં માપદંડો જળવાયા નથી તેમ જણાવ્યું હતું. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો એ પણ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. પાટણના શ્રી રામ પરિવાર ટ્રસ્ટનાં પૂરક શિક્ષણ વર્ગો નો લાભ લઈ ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થિનીઓનું કલેકટર સહિતનાં મહાનુભાવો હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત શ્રીરામ રહિમ પૂરક શિક્ષણનાં વર્ગોમાં ધો. ૧૨માં વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ માં અભ્યાસ કરી ઉચ્ચ ગુણાંક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓના આ સન્માન સમારંભ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ધો.૧૦ અને ૧૨માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો પ્રવેશ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ,શેઠ એમ.એન.હાઈસ્કૂલના આચાર્ય ડો.ધનરાજભાઈ ઠકકર, કે.કે. ગલ્સૅ હાઈસ્કૂલના આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિ સહિત શ્રી રામ રહિમ સંસ્થાના યતીનભાઈ ગાંધી, પ્રવિણભાઈ સુખડીયા, હર્ષદભાઈ ખમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
3 દિવસ પહેલા