રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ25 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ આપ દ્વારા ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવની માગ સાથે આવેદનપત્ર અપાયું

પાટણ આપ દ્વારા ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવની માગ સાથે આવેદનપત્ર અપાયું

તાજેતરમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અમેરિકાથી ભારતમાં આયાત થતાં કપાસના પાક પરની આયાત ડ્યુટી શૂન્ય કરી નાખવામાં આવી છે. જેના લીધે ભારતના બજારોમાં અમેરિકાનું કપાસ ભારતીય ખેડૂતો દ્વારા પકવવામાં આવતા કપાસની સરખામણીમાં સસ્તું ઉપલબ્ધ થવાની ભીતિ સેવાઈ રહી છે. ૨૦૧૪ પહેલા એક મણ કપાસનો ભાવ ૧૫૦૦ રૂપિયા હતો, ત્યારબાદ ભાજપની સરકારમાં આટલો ભાવ ક્યારેય જોવા મળ્યો નથી. સીઝનમાં પ્રતિમણ ભાવ ૧૩૦૦ અને બિનસીઝનમાં પ્રતિમણ ભાવ ૧૧૦૦ રૂપિયા સુધી ગગડે છે. ત્યારે જો ખરેખર અમેરિકાનું આયાત કર વગરનું કપાસ ભારતમાં આવશે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા તો દૂર ઉપજના પૈસા નીકાળવા પણ રાતા પાણીએ રોવાનો વારો આવશે. ત્યારે આ સમગ્ર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અનુલક્ષીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ અમેરિકાના કપાસ પર કર લાદવા અને ગુજરાત અને પાટણના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રજુઆત કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર