પાટણમાં થર્ટી ફસ્ટની ઉજવણીને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. સિદ્ધપુરમાં પોલીસના સઘન ચેકિંગમાં ગાંજો ઝડપાયો. પાટણ માં થર્ટી ફસ્ટ ની ઉજવણી ને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. સિદ્ધપુર માં પોલીસના સઘન ચેકિંગમાં ગાંજો ઝડપાયો. થર્ટી ફર્સ્ટની પાર્ટીઓમાં પ્રતિબંધિત દારૂનું ધૂમ વેચાણ થવાની આશંકાએ પોલીસે તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસને શંકા પડતા ઇસમોની તલાસી લેવામાં આવી. અને આ તલાસીમાં પોલીસને બે ઇસમો પાસેથી 5 કિલોથી વધુનો ગાંજો મળ્યો. પોલીસે ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી. બંને આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,11,590નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતાં તેમના નામ વિપુલ લક્ષ્મણ પારધી અને રામુ મોટારામ હોવાનું સામે આવ્યું. બંને આરોપીઓએ કબૂલાત કરી કે ગાંજાનો જથ્થો સિધ્ધપુરના મહંમદ છુવાળાએ મંગાવ્યો હતો. આ હકીકત સામે આવ્યા બાદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણમાં થર્ટી ફસ્ટની ઉજવણીને લઈને પોલીસે સઘન ચેકિંગમાં ગાંજો ઝડપાયો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
1 દિવસ પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
4 દિવસ પહેલા
