રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરને આધુનિક કોર્ટ ભવન મળશે; લોકાર્પણની તૈયારી

હિંમતનગરને આધુનિક કોર્ટ ભવન મળશે; લોકાર્પણની તૈયારી

હિંમતનગર શહેરના આંગણે ન્યાયતંત્રને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે ₹60 કરોડના ખર્ચે ભવ્ય અને અદ્યતન નવું કોર્ટ ભવન તૈયાર થઈ ગયું છે. 160 જેટલા રૂમ અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ધરાવતું આ બિલ્ડિંગ હવે તેના નિર્માણના અંતિમ તબક્કામાં છે.

અરજદારો અને વકીલોની સુવિધામાં વધારો કરતા આ ભવનનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર