રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા17 મે, 2025| Super Admin

હિંમતનગરમાં વિશ્વ હાઈપરટેન્શન દિવસ નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

હિંમતનગરમાં વિશ્વ હાઈપરટેન્શન દિવસ  નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

હિંમતનગરની કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુ સહિત 160થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. દર વર્ષે 17મી મેના રોજ વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ હાઈપરટેન્શન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. હાઈપરટેન્શનને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. તેને નિયંત્રિત કરવા માટે નિવારક પગલાંને પ્રોત્સાહન આપવામાં આવે છે.કેમ્પમાં ઉપસ્થિત તમામ કર્મયોગીઓનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે તે માટે આ પહેલ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર