વડનગરમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક ઇનોવા કારમાંથી અંદાજે રૂ. ૩.૫૫ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈને બુટલેગર કાર મૂકીને ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે કાર અને દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ટેગ્સ:#mahesana
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં દિવાળી પર્વે ફૂડ વિભાગની વિશેષ ઝુંબેશ:વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવાયા
2 દિવસ પહેલા
મહેસાણાઉનાવા માર્કેટયાર્ડ દિવાળીના તહેવારોને લઈને બંધ રહેશે
4 દિવસ પહેલા
મહેસાણાસિદ્ધપુરમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા વીજકર્મીના પરિવારને ₹૫ લાખનો વીમા ચેક અપાયો
4 દિવસ પહેલા
મહેસાણાઊંઝા એપીએમસી ખાતે ભારત સરકાર તથા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી
1 અઠવાડિયા પહેલા
