રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સાબરકાંઠા4 એપ્રિલ, 2025| Super Admin

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતોને ઇ-રિક્ષાનું વિતરણ

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતોને ઇ-રિક્ષાનું વિતરણ
સાબરકાંઠાની હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય વી.ડી.ઝાલાના વરદ હસ્તે તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતો ને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ઇ-રિક્ષાનો વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્ર્મમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારત મિશન અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન આજે છેવાડાના ગામો સુધી ફેલાયું છે. નાગરીકો પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા પોતાના ઘરનો કચરો એકત્ર કરી કચરાપેટીમાં એકત્ર કરી સુકો અને ભિનો કચરો ગમે ત્યાં ફેંકી દેવાને બદલે આ ઇ-રીક્ષા ઘરે-ઘરે કચરો એકત્ર કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે માટે સરકાર દ્વારા ઈ-રિક્ષા આપવામા આવી છે. સ્વચ્છ ભારત મિશન(ગ્રા) યોજના અંતર્ગત હિંમતનગર તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતોમાં આ ઇ-રિક્ષા ફાળવાઇ છે. જેમા પેઢમાલા, ચાંદરણી, વાવડી, જવાનપુર, તાજપુરી, દેરોલ, ઢુંઢર, આડા હાથરોલ, રાજપુર(નવા), મુનપુર(રંગપુર), સાયબાપુર, મહાદેવપુરા(લો), સાચોદર, રામપુર(ધો), આગીયોલ, ભાવપુર, માંકડી, રાજપુર(ગાં), બલોચપુર, જોરાપુર, ખેડાવાડા, હુંજ, નવલપુર(તા), ચાંપલાનાર, સઢા, અદાપુર વગેરે ગામોના સરપંચની ઉપસ્થિતમાં ઈ-રિક્ષા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

સંબંધિત સમાચાર