મોડાસા ખાતે કરોડોના ખર્ચે નવનિર્મિત સિવિલ હોસ્પિટલને આગામી સપ્ટેમ્બર મહિનાથી દર્દીઓની સેવા માટે કાર્યરત કરી દેવા જિલ્લા કલેક્ટરે તંત્રને કડક તાકીદ કરી છે. હોસ્પિટલના બાકી રહેલા આખરી તબક્કાના કામો, મેડિકલ સાધનોની ઉપલબ્ધતા અને સ્ટાફની વ્યવસ્થાને સપ્ટેમ્બર સુધીમાં આટોપી લેવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી છે, જેથી અરવલ્લી જિલ્લાના નાગરિકોને ઘરઆંગણે જ અદ્યતન આરોગ્ય સુવિધાઓ મળતી થઈ જાય.
મોડાસા સિવિલ હોસ્પિટલ સપ્ટેમ્બરથી કાર્યરત કરવા કલેક્ટરની તાકીદ

ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
સાબરકાંઠા'લોકશાહી બચાવો’ નારા સાથે હિંમતનગરમાં કોંગ્રેસની રેલી, કલેક્ટરને આવેદન પત્ર અપાયું
12 કલાક પહેલા
સાબરકાંઠાવારાણસીથી વડનગર બાઈક યાત્રા: ઇડરના ઉમેદગઢ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ભવ્ય સ્વાગત
1 દિવસ પહેલા
સાબરકાંઠાજાતિ આધારિત વસતી ગણતરીની માંગ: હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને કલેક્ટરને આવેદનપત્ર અપાયું
4 દિવસ પહેલા
