અકસ્માત બાદ ટ્રેક્ટર ટ્રોલી રોડ વચ્ચે આડી થઈ જતાં નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ NHIT ટીમ અને પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લેવા માટે હાઈવેનો એક તરફનો રસ્તો સિંગલ ચાલુ કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસે મૃતક ટ્રેક્ટર ચાલકના મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.
બાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત

બાલારામ બ્રિજ નજીક સર્જાયેલી દુર્ઘટનાથી હાઈવે પર ટ્રાફિક જામ
પાલનપુરના ચિત્રાસણી નજીક બાલારામ બ્રિજ પર વહેલી સવારે એક ટ્રાવેલ્સ બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ ટ્રેક્ટર ટ્રોલી રોડ વચ્ચે આડી થઈ જતાં નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ NHIT ટીમ અને પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લેવા માટે હાઈવેનો એક તરફનો રસ્તો સિંગલ ચાલુ કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસે મૃતક ટ્રેક્ટર ચાલકના મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માત બાદ ટ્રેક્ટર ટ્રોલી રોડ વચ્ચે આડી થઈ જતાં નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ NHIT ટીમ અને પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લેવા માટે હાઈવેનો એક તરફનો રસ્તો સિંગલ ચાલુ કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસે મૃતક ટ્રેક્ટર ચાલકના મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
21 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
21 કલાક પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
22 કલાક પહેલા
બનાસકાંઠાપડતર માંગણીઓને લઈને બૃહદ બનાસકાંઠાના કર્મીઓ હડતાળના માર્ગે..!
22 કલાક પહેલા