રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 માર્ચ, 2026| Super Admin

ડીસા રૂરલ વિસ્તારના ગામોમાં જિલ્લા પોલીસ વડાનો લોક સંવાદ યોજાયો

ડીસા રૂરલ વિસ્તારના ગામોમાં જિલ્લા પોલીસ વડાનો લોક સંવાદ યોજાયો

ડીસા તાલુકાના ઝેરડા, ભડથ ,રામસણ, જુનાડીસા અને સમૌ ગામે બનાસકાંઠા પોલીસ વડા પ્રશાંત સુંબેનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ડીસા રૂરલ વિસ્તારના આઉટ પોસ્ટ વિસ્તારોની તેમણે મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.ગ્રામજનોએ પણ વધતા જતા નાના મોટા ગુન્હાઓ અને ટ્રાફિકના નડતર રૂપ પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી.જિલ્લા પોલીસ વડાએ તેના નિરાકરણની ખાતરી આપી જણાવ્યું હતું કે પોલીસ સ્ટાફમાં થોડી વધુ ફાળવણી કરી રૂરલના દરેક વિસ્તારના લોકોને પડતી તકલીફો દૂર કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને કંકુતીલક કરી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તેમની સાથે ડીવાયએસપી સોલંકી, ડીસા રૂરલ પીઆઈ વી. એમ. ચૌધરી તથા પોલીસ સ્ટાફ અને સરપંચો તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.    

સંબંધિત સમાચાર