અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પડતર પ્રશ્નો, પ્રજાલક્ષી વિકાસ કામોની પ્રગતિ અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને વધુ સુદ્રઢ બનાવવા અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે પ્રજાની ફરિયાદોનો વહેલી તકે નિકાલ કરવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.
અરવલ્લીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ટેગ્સ:#Aravalli
સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
5 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો
2 અઠવાડિયા પહેલા
