રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 જાન્યુઆરી, 2025| Super Admin

135 વણકર સમાજ પૈકીના 11 ગામો ની 90 દિકરીઓને સવૉઈકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ નો પ્રથમ ડોઝ અપાયો

135 વણકર સમાજ પૈકીના 11 ગામો ની 90 દિકરીઓને સવૉઈકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ નો પ્રથમ ડોઝ અપાયો
વિરમાયા સેના પાટણ દ્રારા સમાજના દાતાઓના સહયોગથી આયોજિત રસીકરણ કાર્યક્રમની સૌએ સરાહના કરી: પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ દ્રારા પોતાના સમાજની દિકરીઓ માટે આયોજિત કરતાં ગભૉસય ના કેન્સર પ્રતિરોધક રસીકરણ ના નિ:શુલ્ક કાર્યક્રમોની પ્રેરણા મેળવી વીરમાયા સેના પાટણ આયોજિત 135 વણકર સમાજ પૈકીના 11 ગામોની 90 દિકરીઓને રવિવારે શહેરની હાસાપુર સ્થિત વણકર સમાજની વાડી ખાતે વિનામૂલ્યે સવૉઈકલ કેન્સર પ્રતિરોધક પ્રથમ રસીકરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વિરમાયા સેના પાટણ આયોજિત આ નિશુલ્ક સવૉઈકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ ને 135 વણકર સમાજ ના સૌ પરિવારજનો સહિત સમાજની દીકરીઓએ સરાહનીય લેખાવી દાતા પરિવાર સહિત આયોજકો નો આભાર પ્રગટ કર્યો હતો. પાટણ સ્થિત હાસાપુર નજીક ની વણકર સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવેલ નિશુલ્ક સવૉઈકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમમાં સમાજના દાતા ગંગાબેન કાંતીભાઇ સોલંકી ( ફિચાલ),ડો.કે.પી. સુતરીયા,મેહુલભાઈ વાધેલા (બાલીસણા), સાથે વિરમાયા સેના પાટણ ના સેવાભાવી સભ્યો મનિષભાઈ સોલંકી,મહેન્દ્રભાઈ પરમાર, અનિલભાઈ પરમાર,જયેશભાઈ મકવાણા, ઉતમભાઈ પરમાર સહિત સમાજ આગેવાનો, યુવા કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  

સંબંધિત સમાચાર