Unjha Samachar · Unjha News
ઊંઝા અને આસપાસના ગામોના તાજા સમાચાર, રખેવાળ પર.
પાટણ અને ઉંઝા શહેર માથી ચોરી થયેલ મોપેડ સાથે વાહન ચોરને પાટણ એલ.સી.બી.ટીમે બાતમી ના આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ પા...