મોડાસા શહેરમાં એલસીબીનો સ્ટાફ ઉત્તરાયણ પર્વમાં ચાઈનિઝ સ્કાય લેટન તુક્કલનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સહયોગ ચાર રસ્તા કેનાલ પાસેથી એલસીબીએ એક્ટિવા ઉપર જઈ રહેલા શખ્સને...