રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા14 ઑક્ટોબર, 2025| Super Admin

હિંમતનગરમાં વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા બજારમાં અનોખી રોશની કરી

હિંમતનગરમાં વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા બજારમાં અનોખી રોશની કરી

દિવાળીના તહેવારને આવકારવા માટે હિંમતનગરમાં આ વર્ષે અનોખી રીતે ઉજવણી શરૂ થઈ છે. શહેરના વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે બજારોમાં ખાસ રોશની કરી છે, જેનાથી આખો માહોલ ઉત્સવમય બન્યો છે.હિંમતનગરના નવા બજાર અને ગાંધી રોડ પરના વેપારીઓએ પોતાની દુકાનો ઉપરાંત રસ્તાઓ પર પણ અદભુત રોશની ગોઠવી છે. આ રોશની એટલી આકર્ષક છે કે એકવાર નજર પડતાં જ ગ્રાહકો તેને જોતા જોતા બજારમાં ફરે છે. આ પહેલનો મુખ્ય હેતુ ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકોને ફરીથી બજાર તરફ વાળવાનો છે. વેપારીઓએ રોશની દ્વારા દિવાળીનો એક ખાસ માહોલ ઊભો કર્યો છે, જે ગ્રાહકોને બજારમાં પ્રવેશતા જ તહેવારની અનુભૂતિ કરાવે છે.આધુનિક યુગમાં યુવાનો અને યુવતીઓ પણ આ અનોખી રોશનીથી પ્રભાવિત થયા છે. તેઓ પોતાના મોબાઈલના કેમેરામાં આ સુંદર દ્રશ્યોને કેદ કરવાનું ચૂકતા નથી, જે આ રોશનીની લોકપ્રિયતા દર્શાવે છે.        

સંબંધિત સમાચાર