થરાદ; રોડ રિપેર કરવાની નાગરિકોની અને વાહન ચાલકોની માગણી

થરાદમાં રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી
ચોમાસુ શરૂ થયું પણ તંત્ર દ્વારા સમારકામ ના કરાતાં વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો; બળીયા હનુમાન મંદિર પાસે અને એસટી ડેપોના આગલા ભાગમાં રોડ પર મોટા મોટા ખાડાઓ પડ્યા છે આ ખાડાઓને તંત્ર દ્વારા ક્યારે પૂર્વામાં આવશે થરાદ બસ સ્ટેશન આગળ રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે અને આ ખાડાના લીધે ચોમાસુ ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ જગ્યાએ ચોમાસામાં વરસાદ વરસે એટલે એસટી ડેપોની આગળ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અને પાણી ભરવાના કારણે વાહન ચાલકોને આખાડા નહિ દેખાય એટલે કોઈ દુર્ઘટના થવાની પણ સંભાવના સિવાય રહે છે, તો નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે આખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો અને વેપારીઓમાં માંગ ઉઠી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા હનુમાન મંદિર પાસે અને એસટી ડેપો પાસે સહિતના જે ખાડાઓ રોડ ઉપર પડ્યા છે તેને ક્યારે સમારકામ કરવામાં આવશે
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#tharad#potholes#public safety#Transportation Issues#Municipal Authority#Citizen Concerns#road repairs#Monsoon Season#ST Depot#Baliya Hanuman Temple
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં શોર્ટ-સર્કીટથી આગ: રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકતાં લોકોમાં દોડધામ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાંથાવાડા: LCBનો ફિલ્મી પીછો; દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી બુટલેગરો ફરાર, રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
