રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી16 સપ્ટેમ્બર, 2026| Super Admin

ઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો

ઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો

ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત ઈડર આંજણા પાટીદાર એચ.કે.એમ, આર્ટ્સ અને પી.એન.પટેલ કોમર્સ કોલેજ, ઇડરમાં કોલેજની આરોગ્ય સમિતિ અને રેડક્રોસ સોસાયટી,અમદાવાદના સંયુકત ઉપક્રમે તા:૧૧/૦૯/૨૦૨૬ શુક્રવારના રોજ કોલેજના આચાર્ય ર્ડા.પી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરતાં બી.એ/બી.કોમસેમ-૧ના વિધાર્થીઓ માટે થેલેસેમિયા નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૬૦૨ વિધાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો.

 આ કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટી, અમદાવાદના પ્રતિનિધિ શ્રી નિલેશભાઈ પ્રજાપતિએ વિધાર્થીઓને થેલેસેમિયા અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી અશ્વિનભાઈ એન. પટેલ, મંત્રી જીતુભાઈ એમ. દેસાઈ તથા કોલેજના આચાર્યશ્રી ર્ડા.પી.આર.પટેલ વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આરોગ્ય સમિતિના કન્વીનર પ્રો.જે.કે.પ્રજાપતિ તથા સમિતિના સભ્યો પ્રો. ર્ડા.એસ.બી.સગર અને પ્રો. ર્ડા.વી.બી.પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર