રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

પીપલોદીમાં જનઆક્રોશ: મહિલાના મોત બાદ હિંમતનગર હાઈવે પર ચક્કાજામ, ઓવરબ્રિજની માંગ પ્રબળ

પીપલોદીમાં જનઆક્રોશ: મહિલાના મોત બાદ હિંમતનગર હાઈવે પર ચક્કાજામ, ઓવરબ્રિજની માંગ પ્રબળ

હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર આવેલા પીપલોદી ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નિપજતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર