રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ19 એપ્રિલ, 2025| Super Admin

પાટણ આઈસીડીએસ શાખા દ્વારા પોષણ પખવાડિયાની ઊજવણી કરાઈ

પાટણ આઈસીડીએસ શાખા દ્વારા પોષણ પખવાડિયાની ઊજવણી કરાઈ

પાટણ જિલ્લામાં આઈસીડીએસ શાખા પાટણ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી દરમિયાન વિવિધ શાખાઓને આવરી લઈ થીમ આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દ્વારા 8 માર્ચ 2018 ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા માર્ચ-એપ્રિલ માસમાં જન જાગૃતિ માટે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આઈસીડીએસ શાખા પાટણ દ્વારા સાતમા પોષણ પખવાડાની તારીખ 8 થી 22 એપ્રિલ સુધીની ઉજવણી દરમિયાન વિવિધ શાખાઓને આવરી લઈ થીમ આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શુક્રવારે પાટણ જિલ્લામાં પોષણ પખવાડિયા અંતર્ગત થીમ મુજબ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. જેમાં પંચાયતના સભ્યો, ગ્રામજનોના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશરુપે કરવામાં આવી હતી. પોષણ સપ્તાહ અંતર્ગત સગર્ભા-ધાત્રી માતાને સ્તનપાન, પુરક આહાર, વિશે સમજણ આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર