રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 જાન્યુઆરી, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં 70 લાખથી વધુની વિજ ચોરી પકડાઈ

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં 70 લાખથી વધુની વિજ ચોરી પકડાઈ
વિજ કંપનીની તવાઈથી લંગરીયા કનેક્શન ઝડપાયા: બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વીજ કંપનીઓએ વીજ ચોરીની ગેરરીતિઓ નાબૂદ કરવા ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં વડી કચેરી રિજિયોનલ વડોદરા કચેરીની રાહબરી હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં લોકલ પોલીસ અને એસ.આર.પી. જવાનોને સાથે રાખી બે દિવસમા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં દરોડા પાડતા મોટા 'લંગરીયા' કનેક્શન ઝડપાયા છે.બનાસકાંઠામા પ્રથમ દિવસે 43 ટીમ દ્વારા 86 વીજ કનેકશનમા વીજ ચોરી અને વીજ ગેરરીતિઓ ઝડપાઇ હતી. જેમાં કાંકરેજ તાલુકાના થરા,ભાભર શહેર અને ગ્રામ્ય વિસ્તાર, વડા,ઉણ,શિરવાડામાં ગ્રાહકોના કનેક્શનમાં 31.5 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ હતી. જ્યારે આજે બીજા દિવસે શિહોરી, ભીલડી, ડીસા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં, ધાનેરા, પાંથાવાડામાં વર્તુળ કચેરી પાલનપુર સર્કલ દ્વારા પોલીસ સ્ટાફ અને એસ.આર.પી.સાથે રાખી 52 ટીમ દ્વારા 117 વીજ કનેકશનમાં વીજ ચોરીમાં ગેરરીતિઓ ઝડપાઇ હતી અને 39 લાખ જેટલી વીજ ચોરી ગેરરીતિઓ ઝડપાઇ હતી.

સંબંધિત સમાચાર