બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેઈની વિમાન ઢાકાના ઉત્તરામાં ક્રેશ થયું છે. સેના ઘાયલોને બચાવી રહી છે અને તેમને હોસ્પિટલમાં લઈ જઈ રહી છે. વિમાન શાળા સાથે અથડાયું હતું અને એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ વીડિયો આ અકસ્માતનો છે કે નહીં. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ અકસ્માતની પુષ્ટિ કરી છે. ફાઇટર પ્લેન ક્રેશ થયાની માહિતી મળ્યા બાદ, ફાયર વિભાગની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બાંગ્લાદેશ આર્મીના સભ્યો અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. [video width="1280" height="720" mp4="https://rakhewaldaily.com/wp-content/uploads/2025/07/3tYA003K7kJnv0WJ.mp4"][/video]
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /બાંગ્લાદેશમાં સેનાનું વિમાન ક્રેશ એકનું મોત બચાવ કામગીરી શરૂ
આંતરરાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બાંગ્લાદેશમાં સેનાનું વિમાન ક્રેશ એકનું મોત બચાવ કામગીરી શરૂ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Dhaka#Bangladesh#public safety#Emergency Response#Casualties#Rescue Operation#Social Media Reaction#Accident Investigation#School Incident#military operations#Fire Service#Trainee Pilot#Civil Defense#Air Force Plane Crash
સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયબાંગ્લાદેશના રિસોર્ટમાં આગ લાગવાથી 10 લોકોના મોત, 9 ઘાયલ
4 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે
5 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયઇન્ડિગોએ 24 ઓક્ટોબર સુધી સાઉદી અરેબિયાની ફ્લાઇટ્સ રદ કરી
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયરશિયામાં 6.9 ની તીવ્રતા જોરદાર ભૂકંપ આવ્યો, લોકો ડરીને ઘરની બહાર દોડ્યા
2 દિવસ પહેલા
