રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા ખાતે મોહરમ પર્વ નિમિતે દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની મિટીંગ યોજાઈ

ડીસા ખાતે મોહરમ પર્વ નિમિતે દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની મિટીંગ યોજાઈ

ડીસામાં યોજાનાર મોહરમ પર્વ નિમિતે દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિનો મિટીંગ યોજાઈ હતી. જેમાં દર વર્ષની જેમ તાજીયા ડોલી વાસથી લેખરાજ ચારરસ્તા થઈ સરસ્વતી થઈ ગાંધીચોક થઈ મીરા મોહલ્લા થઈ અખર ચોક થઈ કબ્રસ્તાન ખાતે તાજીયા દફન કરવામાં આવશે. આ પ્રસંગે સોની બજારમાં ટ્રાફિકનો પ્રશ્ન તથા રખડતા ઢોર માટેનો પ્રશ્ન હલ કરવાનો શેહેર પોલીસે પી.એસ.આઈ એમ.બી.દેવડા તથા પી.એસ.આઈ  એસ.ડી.ચોધરીએ ખાતરી આપી હતી. અને શાંતિથી કોમી એકતાના માહોલમાં તેહવાર ઉજવવા જણાવ્યું હતું  આ પ્રસંગે નાના મોટા દર વર્ષની જેમ ૧૦ થી ૧૧ તાજીયા નીકળવામાં આવશે તેવું તાજીયા કમિટીએ જણાવ્યું હતું. આ પ્રસંગે કાર્યકમનું સંચાલન કેવળભાઈએ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર