રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા17 ઑક્ટોબર, 2025| Super Admin

ઊંઝામાં ઘર આગળથી મોટરસાઇકલની ચોરી : પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ઊંઝામાં ઘર આગળથી મોટરસાઇકલની ચોરી :  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ઊંઝા શહેરમાં અવિ બેંગલોઝના મકાન નંબર 76 આગળ પાર્ક કરેલી ₹60,000ની કિંમતની મોટર સાઇકલની ચોરી થઈ છે. આ અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામના ભૂપતજી મેલાજી ઠાકોર હાલ ઊંઝાના અવિ બેંગલોઝના મકાન નંબર 76 ખાતે રહે છે. ભૂપતજી ઠાકોરે તેમની કાળા કલરની હીરો કંપનીની મોટર સાઇકલ, જેની કિંમત ₹60,000 છે, તે 13 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે ઘર આગળ પાર્ક કરી હતી. કોઈ અજાણ્યો ઇસમ આ મોટર સાઇકલ ચોરી કરીને લઈ ગયો હતો. ચોરી થયા બાદ શોધખોળ કરવા છતાં મોટર સાઇકલ ન મળતા, ભૂપતજી ઠાકોરે ઊંઝા પોલીસ સ્ટેશનમાં મોટર સાઇકલ ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.      

સંબંધિત સમાચાર