સફાઈ દરમિયાન રસ્તાની બાજુમાં ફેલાયેલ કચરો, ઝાડીઓ અને ગંદકી પ્લાસ્ટિકના કચરો દુર કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને હાઇવે ઓથોરિટીના સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી કરી શહેરને સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી શહેરના મુખ્ય માર્ગો પર ગંદકી ફેલાઇ રહી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રી ના આગમન થવાને લઇ સ્વચ્છતા શરૂ કરતાં પ્રજાજનોમાં પણ પ્રશાસનની આ પહેલને આવકારી રહ્યાં છે.
ભીલડીમાં નાયબ મુખ્યમંત્રીના આગમન પૂર્વે વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરાયું

ગ્રામ પંચાયત અને હાઇવે ઓથોરિટીની સંયુક્ત રીતે સ્વચ્છ અને સુવ્યવસ્થિત શહેર બનાવવાની કાર્યવાહી
ભીલડી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંધવીના આગમનને ધ્યાને લઈ ગ્રામ પંચાયત તથા હાઇવે ઓથોરિટી દ્વારા વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર હાઇવેની બાજુ, જાહેર સ્થળો તેમજ આવાગમનના માર્ગોમાં કચરો દૂર કરી સફાઈ કરવામાં આવી હતી.
સફાઈ દરમિયાન રસ્તાની બાજુમાં ફેલાયેલ કચરો, ઝાડીઓ અને ગંદકી પ્લાસ્ટિકના કચરો દુર કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને હાઇવે ઓથોરિટીના સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી કરી શહેરને સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી શહેરના મુખ્ય માર્ગો પર ગંદકી ફેલાઇ રહી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રી ના આગમન થવાને લઇ સ્વચ્છતા શરૂ કરતાં પ્રજાજનોમાં પણ પ્રશાસનની આ પહેલને આવકારી રહ્યાં છે.
સફાઈ દરમિયાન રસ્તાની બાજુમાં ફેલાયેલ કચરો, ઝાડીઓ અને ગંદકી પ્લાસ્ટિકના કચરો દુર કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને હાઇવે ઓથોરિટીના સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી કરી શહેરને સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી શહેરના મુખ્ય માર્ગો પર ગંદકી ફેલાઇ રહી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રી ના આગમન થવાને લઇ સ્વચ્છતા શરૂ કરતાં પ્રજાજનોમાં પણ પ્રશાસનની આ પહેલને આવકારી રહ્યાં છે.
ટેગ્સ:#campaign#Bhildi#Administration#Gram Panchayat#Deputy Chief Minister#Highway Authority#Harshabhai Sandhvi
સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા ચૂંટણી 2026: 1128 ઉમેદવારો મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે મહામુકાબલો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ગેનાજી ગોળીયામાં દૂધની મંડળીમાં જ 'દૂધનું દૂધ અને પાણીનું પાણી', ટેસ્ટર દૂધ ચોરતા ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાભાભરમાં ચૂંટણી બહિષ્કાર : નેતાઓ માટે નો-એન્ટ્રી! ગંદા પાણીના પ્રશ્ને રહીશોનો મિજાજ ફાટ્યો
1 દિવસ પહેલા