રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા16 જાન્યુઆરી, 2025| Super Admin

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુંજા હેલીપીડ ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુંજા હેલીપીડ ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું

અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તેમજ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ  થતાં અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું લોકાર્પણ કરવા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું ગુંજા હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તેમજ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ થતાં અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર