Temple Theft

હારીજ અને ચાણસ્મા મંદીર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે ઝડપી લીધો

હારીજ અને ચાણસ્મા મંદીર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે કચ્છ માથી ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા…