રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ5 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણના ચંદ્રુમાણાની કેનાલ માથી અજાણી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સનસનાટી

પાટણના ચંદ્રુમાણાની કેનાલ માથી અજાણી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સનસનાટી

તાલુકા પોલીસે મહિલાની લાશનું પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવી લાશને ધારપુર કોલ્ડ સ્ટોરેજ મા મોકલી આપી મહિલાના મોતનું કારણ જાણવા અને સગાસબંધીઓની ભાળ મેળવવા પોલીસે ચક્રોગતિમાન કયૉ પાટણ નજીક આવેલ ચંદ્રુમાણા ની કેનાલ માંથી કોઈ અજાણી મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં સનસનાટી પામી હતી. જોકે બનાવની જાણ તાલુકા પોલીસ ને થતાં તેઓએ લાશને કેનાલ માથી બહાર કાઢી તપાસ કરતાં મહિલા ના હાથ ઉપર કંકુબેન લખેલ જોવા મળ્યું હતું. જોકે લાશના કોઈ સગા સંબંધીની ભાળ ન મળતા તાલુકા પોલીસે પાટણની વિના મૂલ્યે એમ્બ્યુલન્સ ની સેવા આપતા ઓશિયા ગૃપના કમલેશ મોદી નો સંપર્ક કરી લાશને પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવી ધારપુર કોલ્ડ સ્ટોરેજમાં મોકલી આપી અજાણી મહિલાના વાલી વારસો સહિત મહિલાના મોતનું રહસ્ય જાણવાના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર