હવામાન વિભાગની આગાહી મુજબ ડીસા તાલુકાના મુડેઠા સહિત ગ્રામીણ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોની સતત ચીંતા વધી હતી. ખાસ કરીને મગફળી જેવા પાકોમાં ખેડૂતોના પાકોને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. વારંવાર હવામાન વિભાગની બાદ વરસાદ વરસતા ધરતીપુત્રો (ખેડુતો) ને અનેક કુદરતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુડેઠા ગ્રામીણ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા : મગફળી જેવા પાકોમાં નુકસાનની શક્યતા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પોલીસને મોટી સફળતા : ચોરીની શંકાસ્પદ ઈકો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાચૂંટણી પહેલાં પોલીસ એક્શન મોડમાં : પાલનપુર એરોમાં સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ
1 દિવસ પહેલા
બનાસકાંઠાગાંધીનગર સાયબર સેન્ટરનું મોટું ઓપરેશન : આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ, પાલનપુરના 2 સહિત 16 આરોપીઓને ઝડપી પાડ્યા
1 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામમાં ચૂંટણીનો ગરમાવો : ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો, જિ.પં.માં 34 અને તા.પં.માં 101 ફોર્મ ભરાયા
3 દિવસ પહેલા
