રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા25 ડિસેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં થર્ટી ફર્સ્ટને લઈ પોલીસનું સઘન વાહન ચેકિંગ

બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં થર્ટી ફર્સ્ટને લઈ પોલીસનું સઘન વાહન ચેકિંગ

થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નશીલા પદાર્થો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુંદરી, અમીરગઢ, નેનાવા સહિત રાજસ્થાન સાથે લાગતી બોર્ડર પર પોલીસે ચેકપોસ્ટ પર તૈનાતી વધારી છે. ચેકીંગ દરમિયાન એસઆરપીએફ, પોલીસ તથા હોમગાર્ડના જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે, જેથી નશીલા પદાર્થો, દારૂ અથવા કોઈ ગેરકાયદેસર માલસામાન રાજ્યમાં ન ઘુસે તે સુનિશ્ચિત થાય. પોલીસ અધિકારીઓના જણાવ્યાં મુજબ, 31મીની ઉજવણીમાં કાનૂની ભંગ ન થાય અને લોકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તે હેતુથી આ કડક ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે.      

સંબંધિત સમાચાર