રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા13 મે, 2026| Super Admin

કોણ બનશે ડીસાના 'નગરપતિ'? ૧૯ મે ના રોજ યોજાશે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી

કોણ બનશે ડીસાના 'નગરપતિ'? ૧૯ મે ના રોજ યોજાશે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી

ડીસા નગરપાલિકાની ગત તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં વિજેતા થયેલા સદસ્યઓ બાદ, હવે પાલિકાના પ્રથમ અઢી વર્ષની મુદત માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંગે બનાસકાંઠા કલેક્ટરના આદેશ અનુસાર આગામી ૧૯ મે, ૨૦૨૬ ના રોજ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી ​ ૧૯/૦૫/૨૦૨૬  સવારે ૧૧:૦૦ કલાકે પાલિકા સભાખંડ,માં  પ્રાંત અધિકારી અને નિયુક્ત પ્રમુખ અધિકારી, ડીસા. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૦૩/૧૨/૨૦૨૪ ના જાહેરનામા મુજબ, પ્રથમ અઢી વર્ષની મુદત માટે ડીસા નગરપાલિકાના પ્રમુખનો હોદ્દો 'SC' (અનુસૂચિત જાતિ) કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યો છે. આ સભામાં પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ પદ માટે પણ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

​નગરપાલિકાના તમામ નવનિયુક્ત સદસ્યઓને આ બેઠકમાં સમયસર હાજર રહેવા માટે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે. આ ખાસ સામાન્ય સભામાં અન્ય કોઈ એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે નહીં, માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની જ કાર્યવાહી હાથ ધરાશે.

સંબંધિત સમાચાર