ત્યારે ઘરનાલથી રામવાસ પાલડી બાજુ જતી પાઇપલાઇનમાથી પાલડી ના ખેડૂત અમરતભાઈ વેરશીભાઈ દેસાઈના ખેતરમાં છેલ્લા ચાર મહિનાથી પાઇપલાઇન તૂટી હોવાથી ઉપર ઘણા લોકોને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તે પાઇપલાઇન છેલ્લા ચાર મહિનાથી કોઈ પણ ત્યાં ફરક્યો નહીં અને ખેડૂત છેલ્લા ચાર મહિનાથી ખેતી કરી શકતો નથી. તેમજ પાણીનો ખોટો બગાડ થઈ રહ્યો છે ત્યારે લાગતું વળગતા તંત્રને ધ્યાન દોરી પાઇપલાઇન તૂટી ગયેલી વ્યવસ્થિત રીતે સાધી આપવામાં આવે તેવું ખેડૂત દ્વારા માંગ કરાય છે તેમજ તંત્ર દ્વારા પણ પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર થયો નથી તેની પણ તકેદારી રાખવી જરૂરી છે.બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાલડીમાં છેલ્લા ચાર મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી ગયેલી હાલતમાં

ઘરનાલથી પાલડી રામવાસ જતી પીવાની પાઇપ લાઇન તૂટી જતાં ખેડૂત છેલ્લા ચાર મહિનાથી ખેતી કરી શકતો નથી. મોટી ઘરનાલ ખાતે નર્મદાના પાણીના પીવાનું મોટું ટાંકો બનાવવામાં આવ્યો છે. જે રિફાઈન કરી આજુબાજુના ગામડામાં પાણી સપ્લાય કરી પીવા માટે ઉપયોગમાં લઈ શકાશે. ત્યારે મોટી ઘરનાલથી નીકળતી પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ઘણા ગામડામાં પાઇપલાઇન તૂટી જવાના બનાવો બની રહ્યા છે.
ત્યારે ઘરનાલથી રામવાસ પાલડી બાજુ જતી પાઇપલાઇનમાથી પાલડી ના ખેડૂત અમરતભાઈ વેરશીભાઈ દેસાઈના ખેતરમાં છેલ્લા ચાર મહિનાથી પાઇપલાઇન તૂટી હોવાથી ઉપર ઘણા લોકોને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તે પાઇપલાઇન છેલ્લા ચાર મહિનાથી કોઈ પણ ત્યાં ફરક્યો નહીં અને ખેડૂત છેલ્લા ચાર મહિનાથી ખેતી કરી શકતો નથી. તેમજ પાણીનો ખોટો બગાડ થઈ રહ્યો છે ત્યારે લાગતું વળગતા તંત્રને ધ્યાન દોરી પાઇપલાઇન તૂટી ગયેલી વ્યવસ્થિત રીતે સાધી આપવામાં આવે તેવું ખેડૂત દ્વારા માંગ કરાય છે તેમજ તંત્ર દ્વારા પણ પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર થયો નથી તેની પણ તકેદારી રાખવી જરૂરી છે.
Google પર રખેવાળને પસંદ કરો
ત્યારે ઘરનાલથી રામવાસ પાલડી બાજુ જતી પાઇપલાઇનમાથી પાલડી ના ખેડૂત અમરતભાઈ વેરશીભાઈ દેસાઈના ખેતરમાં છેલ્લા ચાર મહિનાથી પાઇપલાઇન તૂટી હોવાથી ઉપર ઘણા લોકોને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તે પાઇપલાઇન છેલ્લા ચાર મહિનાથી કોઈ પણ ત્યાં ફરક્યો નહીં અને ખેડૂત છેલ્લા ચાર મહિનાથી ખેતી કરી શકતો નથી. તેમજ પાણીનો ખોટો બગાડ થઈ રહ્યો છે ત્યારે લાગતું વળગતા તંત્રને ધ્યાન દોરી પાઇપલાઇન તૂટી ગયેલી વ્યવસ્થિત રીતે સાધી આપવામાં આવે તેવું ખેડૂત દ્વારા માંગ કરાય છે તેમજ તંત્ર દ્વારા પણ પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર થયો નથી તેની પણ તકેદારી રાખવી જરૂરી છે.ટેગ્સ:#Local Governance#Water Supply Issues#Public Accountability#Corruption Allegations#Community Concerns#Repair Demands#Water Management#Agricultural Impact#Farmers' Struggles#Sustainable Practices#Irrigation Challenges#Pipeline Breakage#Paldi Ramwas#Moti Gharnal#Drinking Water Infrastructure
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
