Public Accountability

પાટણમાં વાસ્મો કચેરીના આસિ.ટેકનિકલ એન્જિનિયર રૂ.૧ લાખની લાંચ લેતાં ઝડપાયો

સરકારની નલ સે જળ યોજના હેઠળ સમી ખાતે વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ફરિયાદીએ કર્યું હતું. તે કામના છેલ્લા…