Water Management

જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના દરવાજા બદલવાનું કામ પુરજોશમાં

પાંચ દાયકા સુધી દર વર્ષે ડેમમાંથી લાખ્ખો લિટર પાણી વેડફાતું રહ્યું દર વર્ષે ડેમના દરવાજા રિપેર કરવા ખર્ચાતા કરોડો રૂપિયા…