રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરના જગાણા નજીક ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા

પાલનપુરના જગાણા નજીક ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા

જગાણા પાસે ભેખડ ધસી જતા 2 શ્રમિકો દટાયા ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે ખસેડાયા:1 ની હાલત ગંભીર પાલનપુરના જગાણા નજીક ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા હતા. જેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ માં ખસેડાયા હતા. જ્યાં એક શ્રમિકની હાલત નાજુક હોવાના અહેવાલ સાંપડ્યા છે. 

જગાણા પાસે ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં સંજુ અને પાર્થ દત્તા નામના બે પર પ્રાંતીય શ્રમીકો માટીમાં દટાયા હતા. જે બંને ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હાલમાં બંને ની સારવાર શરૂ કરાઈ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર