રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસાના ઉમિયાનગર થી લઇ પાટણ હાઇવે ને જોડતો મુખ્ય રોડ જોખમી હાલતમાં

ડીસાના ઉમિયાનગર થી લઇ પાટણ હાઇવે ને જોડતો મુખ્ય રોડ જોખમી હાલતમાં

ડીસા સતત વિકાસ તરફ હરનફાળ ભરી રહ્યું છે પરંતુ શહેરમાં અનેક વિસ્તાર એવા પણ છે જ્યાં વિકાસ પહોંચ્યો નથી ત્યારે આ વાત છે ડીસા ના ઉમિયાનગર મેઘદૂત સોસાયટી વસુંધરા સોસાયટી, કછી કોલોની થી લઇ મુખ્યમાર્ગ કહી શકાય તેવો પાટણ હાઇવે ને જોડતો મુખ્ય રોડ લાંબા સમય થી બિસ્માર હાલત માં છે આ રોડ જે વખતે બન્યો તે સમયે પણ વિવાદમાં રહ્યો હતો બાદમાં પાલિકાના જે તે વખત ના સત્તાધીશ  એ રાતો રાત આ રોડ બનાવી નાખતા સમગ્ર શહેરમાં આ બાબત ચર્ચાસ્પદ બની હતી જોકે હાલમાં આ રોડ નિ હાલત ખરાબ જોવા મળી રહી છે કેમ કે રોડની સાઈડમાં આવેલી ગટર ખુલી હોઈ જોખમી બની રહી છે અહીંથી પસાર થતા વાહચાલકો પણ આ ખુલ્લી ગટર ના કારણે સતત ભય અનુભવિ રહ્યા છે. આ ઉપરાંત આ ખુલ્લી ગટરમાં ભૂંડ, શ્વાન,પણ મૃત હાલત માં પડેલા હોવાના કારણે સતત દુર્ગંધ મારતા હોય છે રોડ ની સાઈડ ખુલી ગટર છે તેમજ તેને પ્રોટેકસન દીવાલ પણ ના હોવાના કારણે રોડની સાઈડો પણ સતત તૂટી રહી છે જેના કારણે કોઈવાર મોટી દુર્ઘટના સરજાઈ શકે તેમ છે આ ઉપરાંત રાત્રી સુમારે પણ કોઈવાર આ રોડની લાઈટો બંધ હોવાના કારણે આ રોડ સુમસામ બની જાય છે મુખ્ય માર્ગ કહી શકાય તેવો આ રોડ સતત વાહનો થી ધમધમતો રહે છે પાટણ હાઇવે ની અનેક સોસાયટી સાથે માર્કેટયાર્ડ જોડતા આ મુખ્ય રોડ ને પાલિકા તંત્ર દ્વારા નવો બનાવી રોડની બન્ને સાઈડ પ્રોટેકશન દીવાલ બનાવવી પણ ખુબજ જરૂરી છે આ રોડ ના નવીનીકરણ માટે પાટણ હાઇવે સ્થિત અનેક સોસાયટી ના રહીશો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

સંબંધિત સમાચાર