રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા5 ઑગસ્ટ, 2026| Super Admin

સંસદમાં કથિત અપમાનજનક ટિપ્પણીઓ સામે સંત સમાજમાં રોષ: પાલનપુરમાં VHP સાથે મળીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

સંસદમાં કથિત અપમાનજનક ટિપ્પણીઓ સામે સંત સમાજમાં રોષ: પાલનપુરમાં VHP સાથે મળીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

સંબંધિત સાંસદો સામે FIR સહિત સભ્યપદ રદ કરવાની માંગ

સંસદમાં સાધુ-સંતો, ભગવાન અને સનાતન સંસ્કૃતિ અંગે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓને લઈને બનાસકાંઠાના સંત સમાજ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે પાલનપુરમાં સંત સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવી નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદાર સાંસદો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

88.jpg 168.67 KB
પાલનપુરના શ્રી વિશ્વ હનુમાન સન્યાસ આશ્રમ ખાતે સનાતન સમાજના સંતો તથા વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો એકત્રિત થયા હતા. સંસદમાં સાધુ-સંતો, ભગવાન અને સનાતન સંસ્કૃતિ અંગે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓને લઈને સંતોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સંતો તથા હિન્દુ સંગઠનોના આગેવાનો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં કથિત અપમાનજનક ટિપ્પણીઓ કરનાર સંબંધિત સાંસદો સામે તાત્કાલિક FIR નોંધવા તથા કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહા મંડલેશ્વર સ્વામી રામેશ્વરા નંદગિરિજી, મોટા રામજી મંદિરના મહંત રાઘવદાસજી, વી.એચ.પી.ના પ્રમુખ દિલસુખ ભાઈ અગ્રવાલ,  વિજયભાઈ મંડોરા, ગજાનંદ ભાઈ જોશી, હિરેનભાઈ શાસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#Palanpur#Banaskantha

સંબંધિત સમાચાર