રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય18 જૂન, 2025| Super Admin

દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ

દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ

છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદ નોંધાયો છે. આજે પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે છ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. દક્ષિણ બંગાળ, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને ગુજરાત માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ પડશે. આગામી બે દિવસમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને કારણે આસામ, મેઘાલયમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે એટલે કે 18 જૂને ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશામાં અલગ અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આજે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને મધ્યપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન ૫૦-૭૦ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે. ગુરુવારે પણ આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

સંબંધિત સમાચાર