Delhi

દિલ્હી-NCRમાં ઠંડીની ઓછી અસર, જાણો કેવું રહેશે UPમાં હવામાન

ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ઠંડીનું જોર યથાવત છે. સવાર અને રાત્રીના સમયે ભારે ઠંડી રહે છે અને…

વિનેશ ફોગાટે ખેડૂતોની દિલ્લી માર્ચ ને સમર્થન માત્ર પ્રદર્શન નથી પરંતુ અન્યાય સામેનું આંદોલન

કોંગ્રેસના ધારાસભ્ય વિનેશ ફોગાટ પણ ખેડૂતોના આંદોલનના સમર્થનમાં જોરદાર રીતે સામે આવ્યા છે. હરિયાણાના જીંદ જિલ્લાની જુલાના સીટના ધારાસભ્ય વિનેશ…

દિલ્હી તરફ કૂચ : ખેડૂતોને જતા રોકવા માટે પોલીસે દિલ્હી-નોઈડા બોર્ડર પર બેરિકેડ લગાવી દીધા

નોઈડાના હજારો ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોની દિલ્હી તરફ કૂચને કારણે નોઈડાના ઘણા વિસ્તારોમાં ભારે ટ્રાફિક…

દિલ્હી વિધાનસભા ચૂંટણી  આમ આદમી પાર્ટી કોઈની સાથે ગઠબંધન નહીં કરે

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે. કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી ચૂંટણીમાં…

દિલ્હીમાં એક તરફ ઠંડી અને બીજી તરફ વાયુ પ્રદૂષણથી લોકો પરેશાન 

એક તરફ દિલ્હીમાં ઠંડીએ રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે. બીજી તરફ વાયુ પ્રદૂષણ લોકોને ગૂંગળાવી નાખે છે. વર્ષ 2024ના લગભગ…

દિલ્હીમાં આ સિઝનની સૌથી ઠંડી રાત તાપમાન 10.1 ડિગ્રી સેલ્સિયસ હવાની ગુણવત્તા નબળી

રાજધાની દિલ્હીમાં સિઝનની સૌથી ઠંડી રાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ઘટીને 10.1 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. સિઝનની બીજી…

દેશની રાજધાની દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ

દેશની રાજધાની દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સ્થાનિક લોકોએ આ વિસ્ફોટનો…

દિલ્હીમાં કોન્સ્ટેબલની હત્યા કરનાર આરોપીનું એન્કાઉન્ટરમાં મોત

દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં શનિવારે રાત્રે પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું…

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી ગંભીર કેટેગરીમાં હવા ગુણવત્તા 400ને પાર

રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ લોકોના જીવ લેવા તત્પર છે. સવારે લોકો જાગ્યા ત્યારે તેમને આકાશમાં ધુમ્મસનું ગાઢ પડ જોવા મળ્યું.…

દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાં સ્થિતિ હજુ પણ નબળી પ્રદૂષણનું સ્તર વધવાનો ભય

દિલ્હીમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં કોઈ સ્પષ્ટ ઘટાડો થયો નથી. વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ગ્રુપ 4 લાગુ કરવામાં આવ્યું છે.…